હોમADS • FRA
એડિડાસ
€241.90
15 જાન્યુ, 09:33:15 PM GMT+1 · EUR · FRA · સ્પષ્ટતા
શેરDE પર લિસ્ટેડ સિક્યુરિટીDEમાં કંપનીનું મુખ્યાલય છે
અગાઉનો બંધ ભાવ
€237.50
આજની રેંજ
€236.20 - €241.90
વર્ષની રેંજ
€160.30 - €248.00
માર્કેટ કેપ
43.40 અબજ EUR
સરેરાશ વૉલ્યૂમ
528.00
P/E ગુણોત્તર
102.43
ડિવિડન્ડ ઊપજ
0.29%
પ્રાથમિક એક્સચેન્જ
ETR
CDP હવામાન પરિવર્તન સ્કોર
A-
સમાચારમાં
નાણાકીય
આવકનું સ્ટેટમેન્ટ
આવક
કુલ આવક
(EUR)સપ્ટે 2024પ્રતિ વર્ષનો બદલાવ
આવક
6.44 અબજ7.32%
ઑપરેટિંગ ખર્ચ
2.70 અબજ6.29%
કુલ આવક
44.30 કરોડ71.04%
ચોખ્ખા નફાનું માર્જિન
6.8859.26%
શેર દીઠ કમાણી
2.4474.34%
EBITDA
90.60 કરોડ23.60%
લાગુ ટેક્સ રેટ
22.09%
કુલ અસેટ
કુલ જવાબદારીઓ
(EUR)સપ્ટે 2024પ્રતિ વર્ષનો બદલાવ
રોકડ + ટૂંકા ગાળાની થાપણો
1.78 અબજ80.63%
કુલ અસેટ
19.60 અબજ4.73%
કુલ જવાબદારીઓ
14.06 અબજ7.24%
કુલ ઇક્વિટિ
5.54 અબજ
બાકી રહેલા શેર
17.85 કરોડ
બુક વેલ્યૂ
8.22
અસેટ પર વળતર
7.60%
કેપિટલ પર વળતર
13.20%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
(EUR)સપ્ટે 2024પ્રતિ વર્ષનો બદલાવ
કુલ આવક
44.30 કરોડ71.04%
કામકાજથી પ્રાપ્ત રકમ
95.60 કરોડ-13.48%
રોકાણથી પ્રાપ્ત રકમ
-10.60 કરોડ37.28%
નાણાકીય સેવાથી પ્રાપ્ત રકમ
-69.90 કરોડ29.68%
રોકડમાંની ચોખ્ખી વધઘટ
12.00 કરોડ407.69%
મુક્ત રોકડ પ્રવાહ
74.69 કરોડ-2.92%
વિશે
એડિડાસ એજી FWB: ADS, એડીઆર: રમતગમતના તૈયાર પોશાકની જર્મન ઉત્પાદક કંપની છે અને એડિડાસ જૂથની મુખ્ય કંપની છે, જેમાં રીબોક સ્પોર્ટ્સવેર કંપની, ગોલ્ફ કંપની અને રોકપોર્ટનો સમાવેશ થાય છે. આ કંપની સ્પોર્ટ્સ ફૂટવેર ઉપરાંત બેગ્સ, શર્ટ્સ, ઘડિયાળ, ચશ્મા તથા રમતગમત અને કપડાં સંબંધિત અન્ય ચીજો પણ બનાવે છે. એડિડાસ યુરોપની સૌથી મોટી સ્પોર્ટ્સવેર ઉત્પાદક કંપની છે અને વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સવેર ઉત્પાદક કંપનીઓમાં અમેરિકન હરીફ નાઇકી બાદ બીજા ક્રમે છે. 1948માં એડોલ્ફ “એડિ” ડેસલરે તેની અને તેના મોટા ભાઈ રુડોલ્ફ વચ્ચે ગેબ્રુડેર ડેસલર શુહફેબ્રિક નું વિભાજન થયા બાદ એડિડાસની સ્થાપના કરી હતી. રુડોલ્ફે પછીથી પુમાની સ્થાપના કરી હતી, જે એડિડાસની પ્રારંભિક હરીફ હતી. 1949માં નોંધણી થયેલી એડિડાસ હાલમાં જર્મનીના હર્ઝોગેનાઉરાક ખાતે આવેલી છે, જ્યાં પુમા પણ છે. કંપનીના વસ્ત્રો અને જૂતાની ડિઝાઇનમાં ત્રણ સમાંતર પટ્ટા દર્શાવવામાં આવે છે, જેને એડિડાસના હાલના સત્તાવાર લોગોમાં પણ ભેળવી દેવામાં આવ્યા છે. આ ‘ત્રણ પટ્ટા’ ફિનલેન્ડની સ્પોર્ટ્સ કંપની કારહુ સ્પોર્ટસ પાસેથી 1951માં ખરીદવામાં આવ્યા હતા. કંપનીની આવક 2009માં €10.38 બિલિયન નોધાઈ હતી અને 2008માં આ આંકડો €10.80 બિલિયન હતો. Wikipedia
સ્થાપના
18 ઑગસ્ટ, 1949
વેબસાઇટ
કર્મચારીઓ
58,564
વધુ શોધો
તમને કદાચ આમાં રુચિ હોઈ શકે છે
આ સૂચિ તાજેતરની શોધ, ફૉલો કરવામાં આવેલી સિક્યુરિટી અને અન્ય પ્રવૃત્તિમાંથી જનરેટ કરવામાં આવે છે. વધુ જાણો

બધો ડેટા અને માહિતી વ્યક્તિગત માહિતીના હેતુસર જેવી હોય, તેવી જ રીતે પ્રદાન કરવામાં આવે છે અને તેનો હેતુ નાણાકીય સલાહ માટે પણ કરાતો નથી તેમજ સોદાના હેતુસર કે રોકાણ, ટેક્સ, કાનૂની, એકાઉન્ટિંગ કે અન્ય સલાહ માટે કરાતો નથી. Google એ રોકાણ સલાહકાર અથવા કોઈ નાણાકીય સલાહકાર નથી અને તે આ સૂચિમાં શામેલ કોઈપણ કંપની અથવા તે કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી કોઈપણ સિક્યુરિટી સંદર્ભે કોઈ મંતવ્ય, સુઝાવ કે મત વ્યક્ત કરતું નથી. કોઈપણ સોદા કરતાં પહેલાં કિંમતની ચકાસણી કરવા માટે કૃપા કરીને તમારા દલાલ કે નાણાકીય પ્રતિનિધિનો સંપર્ક કરો. વધુ જાણો
લોકો આ પણ શોધે છે
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
Google ઍપ
મુખ્ય મેનૂ