હોમINR / AUD • કરન્સી
add
INR / AUD
અગાઉનો બંધ ભાવ
0.018
બજારના સમાચાર
ભારતીય રૂપિયા વિશે
ભારતીય રૂપિયોએ ભારતનું રાષ્ટ્રીય ચલણ છે. જેનું નિયમન ભારતીય રિઝર્વ બેંક કરે છે. આધુનીક રૂપીયાને ૧૦૦ પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો છે. ચલણની દૃષ્ટીએ જોઇએ તો ૧, ૨, ૫, ૧૦ રૂપિયાનાં સિક્કાઓ છે. અને ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાં છે. રૂપિયાનું નવું ચિહ્ન દેવનાગરી લિપીના र અને લેટીન Rનું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે. જે હવે આંતર્રાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચલણનું પ્રતિનીધીત્વ કરે છે. Wikipedia